Ahmedabad Bogus GST Bill Scam | અમદાવાદ બોગસ જીએસટી બિલ કૌભાંડમાં 4ની ધરપકડ, જુઓ અહેવાલ

Ahmedabad Bogus GST Bill Scam | બોગસ GST બિલ કૌભાંડ આચરનાર ૪ ની ધરપકડ. વર્ષ ૨૦૨૨ માં નવેમ્બર મહિનામાં હાથ ધરાઇ હતી GST કૌભાંડ અંગે તપાસ. આરોપીએ ભાવનગરમાં ૫૦૦ થી વધુ બોગસ પેઢીના આધારે બોગસ બિલ બનાવી કૌંભાંડ આચર્યું હોવાની બાબત પણ સામે આવી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola