અમદાવાદમાં શ્રાવણીઓ જુગાર દરમિયાન દરોડા, અત્યાર સુધીમાં 445 જુગારીઓની ધરપકડ

Continues below advertisement

અમદાવાદમાં શ્રાવણીઓ જુગાર ધમધમી રહ્યો છે. ત્યારે પોલીસે અત્યાર સુધીમાં 445 જુગારીઓની ધરપકડ કરી છે. સાતમ-આઠમ દરમિયાન 80 કરતાં વધુ જુગાર ધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram