અમદાવાદ શહેરમાં માત્ર 18 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં 705નો ઘટાડો

અમદાવાદ શહેરમાં માત્ર 18 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં 705નો ઘટાડો નોંધાયો હતો. એક ઓક્ટોબરે 3683 એક્ટિવ કેસ હતા જે ઘટીને 2978 થયા હતા. 11 ઓક્ટોબરથી અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડો થયો હતો. અમદાવાદ ઉત્તર પશ્વિમ ઝોનમાં કોરોનાના 525 એક્ટિવ કેસ છે. શહેરના પશ્વિમ ઝોનમાં કોરોનાના 521 એક્ટિવ કેસ નોંધાયા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola