અમદાવાદના નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં આગ, બ્રિગેડ કોલ જાહેર કરાયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jun 2021 03:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં આગ લાગી હતી. 31 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પોહચી છે.