Ahmedabad News । અમદાવાદમાં ડ્રગ્સ ઘૂસાડવાના નવા રેકેટનો થયો પર્દાફાશ
Ahmedabad News । અમદાવાદમાં ડ્રગ્સ ઘૂસાડવાના નવા રેકેટનો થયો પર્દાફાશ
Ahmedabad News । અમદાવાદ માં ડ્રગ્સ ઘૂસાડવા ના નવા રેકેટ નો થયો પર્દાફાશ, અમદાવાદ માં ફોરેન પોસ્ટ ઓફિસ માંથી ક્રાઈમ બ્રાંચે વધુ 3.50 કરોડ નુ ડ્રગ્સ કબ્જે કર્યુ, અમેરિકા થી આવી રહેલુ પાર્સલ કર્યુ કબ્જે, હાઈબ્રિડ અને લિક્વિડ ગાંજો જપ્ત, પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ જથ્થો ઝડપી લેવામાં આવ્યો, અમદાવાદ માં ડ્રગ્સ ઘૂસાડવા ના નવા રેકેટ નો થયો પર્દાફાશ, અમદાવાદ માં ફોરેન પોસ્ટ ઓફિસ માંથી ક્રાઈમ બ્રાંચે વધુ 3.50 કરોડ નુ ડ્રગ્સ કબ્જે કર્યુ, અમેરિકા થી આવી રહેલુ પાર્સલ કર્યુ કબ્જે, હાઈબ્રિડ અને લિક્વિડ ગાંજો જપ્ત, પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ જથ્થો ઝડપી લેવામાં આવ્યો,
Tags :
Ahmedabad Police Ahmedabad Crime News Ahmedabad Ahmedabad News Smuggling Drugs Drug Smuggling Racket