અમદાવાદના ચાંગોદરમાં સાડા 44 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, વેપારીના સિક્યોરિટી ગાર્ડની કરાઇ ધરપકડ

અમદાવાદના ચાંગોદરમાં સાડા 44 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો હતો. પાન મસાલાના વેપારી પાસેથી સાડા 44 લાખ લૂંટનાર છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. લૂંટારુઓને ટીપ આપવાના આરોપમાં સિક્યોરિટી ગાર્ડની ધરપકડ કરવામાં આવી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola