અમદાવાદ: થિયેટરોમાં ફિલ્મ જોવા માટે હવે વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજીયાત, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2021 04:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના થિયેટરોમાં ફિલ્મ જોવા માટે હવે વેક્સિનેશન સર્ટિફિકેટ આપવું પડશે. અમદાવાદના તમામ થિયટર માલિકોએ આ સૂચના બહાર પડી છે. સરકારી વાહનો, હોટેલ-રેસ્ટોરન્ટ બાદ હવે થિયટરોમાં પણ રસીકરણ ફરજીયાત બનાવાયું છે.