Ahmedabad:શહેરમાં બહારના મુસાફરો માટે ફરજીયાત RT-PCR ટેસ્ટ અંગે એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં ખુલાસો, જુઓ વીડિયો
રાજ્યની બહારથી આવતા મુસાફરો માટે હવે અમદાવાદમાં પ્રવેશ માટે ફરજીયાત આરટી પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. જેમાં છેલ્લા 72 કલાકના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે.એબીપી અસ્મિતાએ આ અંગે કાલુપુર રેલવે સ્ટેશન પર રિયાલિટી ચેક કર્યું છે. અહીં આરટીપીસીઆર રિપોર્ટનું ચેકિંગ કરાતું નથી.