અમદાવાદમાં મ્યુકર માઈકોસીસના નકલી ઈંજેકશન જપ્ત, આરોપીની કરાઇ ધરપકડ
Continues below advertisement
અમદાવાદમાં મ્યુકર માઈકોસીસના નકલી ઈંજેકશન પકડવામાં આવ્યા છે. હિતેશ મકવાણા નામના શખ્સ પાસેથી 42 નકલી ઈંજેકશન જપ્ત કરાયા છે.
Continues below advertisement