Ahmedabad ના લાંભામાં કોગ્રેસના MLA લાખા ભરવાડનો વિરોધ, પુત્ર માટે ટિકિટ માંગતા કાર્યકરોમાં રોષ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદના લાંભામાં કોગ્રેસના MLA લાખા ભરવાડનો વિરોધ કરવામાં આવ્યો હતો. લાખા ભરવાડે પુત્ર માટે ટિકિટ માંગતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. લાખા ભરવાડ પુત્રના મોહમાં કોગ્રેસને નુકસાન પહોંચાડતા હોવાનો પણ આરોપ લાગ્યો હતો.