સવા વર્ષ બાદ ગુજરાત હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી હાથ ધરાશે, કોર્ટ રૂમમાં કોરોના નિયમનું પાલન કરાશે

Continues below advertisement

સવા વર્ષ બાદ ગુજરાત હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી હાથ ધરાશે. પ્રત્યક્ષ સુનાવણી માટે માર્ગદર્શિકા અપાઈ છે. ગેટ નંબર 2 અને 5 પર થર્મલ ચેકિંગ બાદ જ એન્ટ્રી અપાશે. કોર્ટ રૂમમાં કોરોના નિયમનું પાલન કરાશે. કોર્ટ પરિસરને પણ સેનેટઈઝ કરાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram