IBના એલર્ટને પગલે અમદાવાદમાં સુરક્ષા વધારાઇ, અલગ અલગ વિસ્તારમાં વાહન ચેકિંગ કરાયું
Continues below advertisement
અમદાવાદમાં દિવાળીના તહેવારને લઈને IBએ એલર્ટ જાહેર કર્યું છે. કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે સુરક્ષા એજન્સીઓ ખડે પગે રહેશે. ભીડ ભાડ વાળા વિસ્તારોમાં સુરક્ષાના ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યા છે. શહેરમાં પોલીસ દ્ધારા વાહનો ચેકિંગ કરવામાં આવ્યા હતા.
Continues below advertisement