અમદાવાદઃ AAP નેતા મહેશ સવાણીની લથડી તબિયત, SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ
Continues below advertisement
અમરણાંત ઉપવાસ પર બેઠેલા આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીની તબિયત લથડી છે. તેમની તબિયત લથડતા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો તેમની ખબર પુછવા માટે ગયા હતા. તેમને એસવીપીમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા છે.
Continues below advertisement