અમદાવાદઃ સરખેજમાં થયેલી લૂંટનો આરોપી ઝડપાયો, જુઓ કેવી રીતે ચલાવી હતી લૂંટ?
Continues below advertisement
અમદાવાદના સરખેજમાં થયેલી લૂંટના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. વેજલપુરમાં રહેતા કૌશલ ઠક્કર રાતના સમયે સરખેજ એસપી રિંગ રોડથી YMCA ક્લબ પાસેથી પસાર થઈ રહ્યા હતા જેમની પાસેથી આરોપીઓએ લૂંટ ચલાવી હતા.
Continues below advertisement