અમદાવાદઃ વધતા સંક્રમણ વચ્ચે AMC ફ્લાવર શો યોજવા મક્કમ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
24 Dec 2021 09:37 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેમ છતા મનપા ફ્લાવર શો યોજવા જઈ રહી છે. આ શોમાં એક કલાકમાં ચારસો લોકોને પ્રવેશ આપવામાં આવશે. 15 દિવસના શો માટે AMCએ એડવાન્સ બુકિંગની સુવિધા આપી છે.