અમદાવાદઃ બિમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ના સેટેલાઈટ વિસ્તાર(Satellite area)માં વૃદ્ધ દંપતીએ બિમારીથી કંટાળીને આપઘાત કરી લીધો છે. સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં વૃદ્ધ દંપતીએ આપઘાત કર્યો છે. નિવૃત પ્રોફેસર અને તેમના પત્નીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.
Continues below advertisement