અમદાવાદઃ ચાંદખેડામાં બાળ તસ્કરીનો પ્રયાસ, મુખ્ય આરોપીની પૂણેથી કરાઈ ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2021 11:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના ચાંદખેડામાં બાળ તસ્કરીનો પ્રયાસ થયો છે. આ ગુનામાં મુખ્ય આરોપી પ્રશાંતની પૂણેથી ધરપકડ કરવામાં આવી છે. ચાંદખેડામાં રહેતા દંપતીએ મે મહિનામાં મુંબઈથી કેરટેકર બોલાવ્યા હતા. આયા બિંદુ શર્માએ એક લાખ રૂપિયામાં બાળકીનો સોદો કર્યો હતો.