Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળે
Continues below advertisement
Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળે
અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ 2માં આ ઘટના બની હતી જેમાં કંપનીની અંદર શ્રમિકો કામ કરી રહ્યાં હતા અને રાત્રી દરમિયાન બોઈલર ફાટયું હતુ અને બોઈલર ફાટતા આગા ફાટી નીકળી હતી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો અને ફાયર વિભાગની સાત કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.અને આગને કાબુમા લીધી હતી ઘટનાની જાણ થતા કંપનીના મેનેજર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કઈ રીતે બોઈલર ફાટયું તે દિશામાં તપાસ હાથધરી છે.
Continues below advertisement