અમદાવાદમાં ઈસરો BRTS કોરિડોર પાસે BRTS બસને અકસ્માત નડ્યો હતો. જ્યાં BRTS બસના આગળનો ભાગ કચ્ચરઘાણ થયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે BRTS બસનું ટાયર ફાટતા બસ થાંભલા સાથે ટકરાઈ હતી.