Ahmedabad Bullet Train Gantry Accident : બુલેટ ટ્રેનની ક્રેન તૂટી , 23 ટ્રેનો રદ્દ ; મુસાફરો રઝળ્યા

Continues below advertisement

Ahmedabad Bullet Train Gantry Accident : બુલેટ ટ્રેનની ક્રેન તૂટી , 23 ટ્રેનો રદ્દ ; મુસાફરો રઝળ્યા

Ahemdabad News:અમદાવાદ વટવા પાસે બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન ગત રાત્રે (23 માર્ચ) ક્રેઇન તૂટી પડતાં 2 લોકોને ઇજા પહોંચી છે જ્યારે અન્ય લોકોને નાની મોટી ઇજા થઇ છે. જો કે કોઇ જાનહાનિ ન થતાં એ રાહતના સમાચાર છે.  અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે, ત્યારે રોકડા રેલવે ઓવરબ્રિજ પાસે બુલેટ ટ્રેનના પિલ્લર ઉભા કરવામાં આવી રહ્યા છે, જેમાં વિશાળ ક્રેન લગાવવામાં આવી છે. જે ક્રેન અચાનક જ રવિવારની રાત્રે પિલ્લરના વચ્ચેના ભાગ ઉપર ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં ટ્રેનનો ઓવરહેડ વાયર તૂટી ગયો છે જેના કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે. રેલવે 23 ટ્રેન રદ થયાની માહિતી જાહેર કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola