Ahmedabad Bus Accident | વાસણા વિસ્તારમાં AMTS એ મોપેડને ટક્કર મારતાં માતા-પુત્રી ઘાયલ
gujarati.abplive.com
Updated at:
24 Mar 2024 08:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad Bus Accident | વાસણા બસ સ્ટેશન પાસે સર્જાયો અકસ્માત. AMTS બસે એક્ટિવા સવાર 2 મહિલાઓને લીધા હડફેટે. આગળ જતી એક્ટિવ પાછળથી બસે મારી ટક્કર . બસના આગળના ટાયરમાં એક્ટિવા આવી ગયું . માતા - પુત્રી ઇજાગ્રસ્ત થતાં SVP હોસ્પિલ સારવાર માટે ખસેડ્યા. બસનો ડ્રાઈવર નાશી છૂટ્યો, કન્ડક્ટરને લોકોએ પકડી પોલીસ હવાલે કર્યો.