અમદાવાદ: 40થી વધુ જંકશન પર જાતે જ ઇ-મેમો જનરેટ થયા તે માટે કેમેરા લગાવાયા

Continues below advertisement

અમદાવાદમાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 40થી વધુ જંકશન પર જાતે જ ઇ-મેમો જનરેટ થયા તે માટે કેમેરા લગાવાયા છે. આ કેમેરાના કારણે ટ્રાફિક પોલીસનું ભારણ ઘટશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram