Ahmedabad | શહેરના 5 ગેમઝોનને કરી દેવાયા સીલ.... જુઓ વીડિયો | Watch Video
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેરમાં ચાલતા ગેરકાયદેસર ગેમિંગ ઝોન પર પોલીસે તવાઈ બોલાવી છે. અમદાવાદમાં વધુ પાંચ ગેમઝોન સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર નહિ થાય ત્યાં સુધી અમદાવાદના ગેમઝોન શરૂ નહિ થાય.ગઈકાલે સોલા, નિકોલ તથા આનંદ નગર પોલીસે ગેમિંગ ઝોનના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.ત્યારે આજે વધુ પાંચ ગેમઝોન સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે અત્યાર સુધીમાં 9 સામે ફરિયાદ થઈ છે.રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેરમાં ચાલતા ગેરકાયદેસર ગેમિંગ ઝોન પર પોલીસે તવાઈ બોલાવી છે. અમદાવાદમાં વધુ પાંચ ગેમઝોન સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર નહિ થાય ત્યાં સુધી અમદાવાદના ગેમઝોન શરૂ નહિ થાય.ગઈકાલે સોલા, નિકોલ તથા આનંદ નગર પોલીસે ગેમિંગ ઝોનના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.ત્યારે આજે વધુ પાંચ ગેમઝોન સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે અત્યાર સુધીમાં 9 સામે ફરિયાદ થઈ છે.