અમદાવાદ: મહેસુલ પંચની કચેરીનું ખાતમુહૂર્ત, 26 કરોડના ખર્ચે આધુનિક કચેરી ઉભી કરાશે, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદમાં મહેસુલ પંચની કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે કરાયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ મહેસૂલી અપીલ ખાતે કચેરીનું નિર્માણ કરાશે. 26 કરોડના ખર્ચે નવી અને આધુનિક કચેરી ઉભી કરવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad ABP News Office Rajendra Trivedi ABP Live Khatmuhurat Revenue Commission