અમદાવાદઃ વરસાદની ઘટથી ઘેરાયા ચિંતાના વાદળો, કેટલા વરસાદની છે ઘટ?

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)માં વરસાદની ઘટથી ચિંતાના વાદળો ઘેરાયા છે. હજુ સુધી અમદાવાદમાં 8.34 ઈંચ સાથે સિઝનનો માત્ર 30.73 ટકા જ વરસાદ ખાબક્યો છે. વરસાદની હજુ 60 ટકાથી વધુ ઘટ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram