અમદાવાદઃ બેકાબુ કોરોના અંગે CMએ કરી સમીક્ષા બેઠક, શું કરાયો નિર્ણય?
અમદાવાદ શહેરમાં બેકાબુ બની રહેલા કોરોના સંક્રમણને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજી છે. અમદાવાદના મનપા કમિશનર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહેશે.