અમદાવાદ કલેક્ટર અને આરટીઓ કચેરી ચાર દિવસ બંધ રહેશે, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ ક્લેક્ટર કચેરી અને આરટીઓનું કામ આજથી સળંગ ચાર દિવસ બંધ રહેશે. આજે શિવરાત્રી,તો આવતીકાલે અમદાવાદમાં દાંડીયાત્રા..તો મહિનાનો બીજો શનિવાર આવતો હોવાથી તે દિવસે રજા રહેશ.અને રવિવારની રજા આમ ચાર દિવસ બંને કચેરીઓનું કામકાજ બંધ રહેશે. આવતીકાલે દાંડીયાત્રાના લીધે હાલ જિલ્લા કલેક્ટર અને આરટીઓ કચેરીના અધિકારીઓ વ્યસ્ત છે. આરટીઓ કચેરીના મેદાન સહિત આસપાસના સ્થળોએ વાહન પાર્કિંગની વ્યવસ્થા કરાઇ છે.અને આમ આજથી રવિવાર સુધી કલેક્ટર કચેરી અને આરટીઓ કચેરીનું કામકાજ બંધ રહેનાર હોવાથી ચાર દિવસ લોકોના કામો થઇ શકશે નહીં.
Continues below advertisement