અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટ ફેઇઝ-2 બનાવવાની કવાયત શરૂ, જુઓ વીડિયો
Continues below advertisement
સાબરમતી રિવરફ્રંટના બીજા ફેઈઝ માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ચેરમેન કેશવ વર્માએ રિવરફ્રન્ટ બીજા ફેઈઝની જમીનનું નિરીક્ષણ કર્યું હતું. 760 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રંટનો બીજો ફેઈઝ તૈયાર કરાશે
Continues below advertisement