અમદાવાદ કોર્પોરેશનનો નવતર પ્રયોગ, કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે પ્રયાસ
અમદાવાદ કોર્પોરેશનનો નવતર પ્રયોગ. કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે પ્રયાસ કરાશે. PPP ધોરણે પ્રોજેક્ટ શરુ કરાશે. એક દિવસમાં 15 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવા માટે પ્રોજેક્ટ શરુ કરાયો છે. આ પ્રોજેક્ટની વર્ષ 2022માં શરૂઆત કરાશે.