ઓલમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ ભવિષ્યમાં કરી શકે છે દાવેદારી
09 Jun 2021 05:56 PM (IST)
વર્ષ 2036ની ઓલમ્પિક્સની દાવેદારી માટે અમદાવાદની તૈયારી શરૂ થઇ છે. ઓલમ્પિક્સના જરૂરિયાત સર્વે માટે ઔડાએ ટેન્ડર બહાર પાડ્યું છે.
Sponsored Links by Taboola