અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને મળી મોટી સફળતા, 1500 કરોડનું ફુલેકુ ફેરવનાર ઝડપાયો

Continues below advertisement

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે( Ahmedabad Crime Branch ) રાજસ્થાનના જેસલમેરથી 1500 કરોડનું ફુલેકુ ફેરવનાર અમુલ શેઠની ધરપકડ કરી છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં કરોડોનું કૌભાંડ આચરવાનો તેની પર આરોપ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram