Ahmedabad Crime News | યુવકને ઘેરીને ગુંડાતત્વોએ તીક્ષ્ણ હથિયારો વડે કર્યો હુમલો, જુઓ વાયરલ વીડિયો
abp asmita
Updated at:
03 Feb 2024 12:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad Crime News | દિવસેને દિવસે શહેરમાં ગુંડારાજના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં યુવકને ઘેરીને ગુંડાતત્વોએ તલવાર, છરીથી હુમલો કર્યાનો વીડિયો વાયરલ થયો છે.