Ahmedabad:  સિવિલમાં આઉટ સોર્સિંગ નર્સિંગ સ્ટાફને કાયમી કરવા અને પગાર વધારાની માંગ

અમદાવાદ સિવિલમાં આઉટ સોર્સિંગ  નર્સિંગ સ્ટાફની નારાજગી સામે આવી છે.  નર્સિંગ સ્ટાફે પગાર વધારા અને કાયમી કરવાની માંગ કરી છે.  250 જેટલા કર્મચારીઓ ને માત્ર 13000 પગાર અપાય છે.  તમામ કર્મચારીઓને કાયમી કરવાની તેમજ પગાર વધારવાની માંગ  ઉઠી છે.  સાથે  કર્મચારીઓએ આગામી સમયમાં આંદોલનની પણ આપી ચીમકી

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola