Ahmedabad: સંભિવત ત્રીજી લહેર અંગે જિલ્લા વહીવટી તંત્ર આવ્યું એક્શનમાં,બાળકોનો સર્વે કર્યો શરૂ
કોરોના વાયરસ(Corona virus)ની સંભિવત ત્રીજી લહેર અંગે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર(Ahmedabad district administration)એ તમામ તાલુકાના હાઈરિસ્ક કેટેગરીમાં આવતા બાળકોનો સર્વે કર્યો છે. આ બાળકોને અલગ તારવી તેમની સારવાર અને પોષણયુક્ત ખોરાક મળી રહે તે દિશામાં કામગીરી હાથ ધરી છે.
Tags :
Ahmedabad Action ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Children Survey District Admin Possible Third Wave