Ahmedabad News : અમદાવાદમાં નશામાં ધૂત બિલ્ડરની કારમાંથી મળ્યા રોકડા 1 કરોડ રૂપિયા
Continues below advertisement
Ahmedabad News : અમદાવાદમાં નશામાં ધૂત બિલ્ડરની કારમાંથી મળ્યા રોકડા 1 કરોડ રૂપિયા
અમદાવાદમાં નશામાં ધૂત બિલ્ડરની કારમાંથી એક કરોડ રિૂપિયા રોકડા મળી આવ્યા છે. બિલ્ડર નશામાં કાર ચલાવી રહ્યો હતો, ત્યારે પોલીસે કાર ચાલકને ઊભો રાખી તપાસ કરતાં ચાલક નશામાં હોવાનો ખુલાસો થયો હતો. તેમજ કારમાં તપાસ કરતાં કારમાંથી રોકડા એક કરોડ રૂપિયા મળી આવ્યા હતા. આ પછી ઈસનપુર પોલીસે નશામાં ધૂત બિલ્ડરની ધરપકડ કરી હતી.કાર લઈને પસાર થતા બિલ્ડર પાસેથી રૂપિયા એક કરોડ ઝડપાયા . દારૂ પીને બેફામ ગાડી ચલાવતો બિલ્ડર ધનરાજ પટેલ પોલીસના શકંજામા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આરોપી બિલ્ડર ચલાવે છે સાઇટ. ઈસનપુર પોલીસે ચેકિંગ દરમિયાન બિલ્ડરની કરી ધરપકડ . નશો કરીને વાહન ચલાવતા ચલાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો.
Continues below advertisement