અમદાવાદઃ GMDC ગ્રાઉન્ડમાં શુક્રવારે યોજાશે ડ્રોન શો, CM ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત
અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં શુક્રવારે ડ્રોન શોનું આયોજન કરવામાં આવશે. સિવિલ એવિએશન આ ડ્રોન શોનું આયોજન કરશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.