અમદાવાદમાં પણ રોગચાળો બેકાબૂ, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ સતત વધારો

Continues below advertisement

અમદાવાદમાં પણ રોગચાળો બેકાબૂ બન્યો છે. ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ સતત વધી રહયા છે. દવાખાના અને હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ટાઇફોડ, કમળો અને ઝાડા-ઉલ્ટીના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram