અમદાવાદઃબાવળામાં પિતા પુત્રએ ઝેરી દવા પીને ટૂંકાવ્યું જીવન, શું છે આપઘાત પાછળનું કારણ?
અમદાવાદના બાવળામાં પિતા પુત્રએ આપઘાત કરી લીધો છે. ઝેરી દવા પીને પિતા પુત્રએ આત્મહત્યા કરી લીધી છે. આ બન્નેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં બન્નેના મોત થયા હતા.