Ahmedabad Fire News :  ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેબર કોલોનીમાં ભીષણ આગ, જુઓ આ વીડિયો

  Ahmedabad Fire News :  ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેબર કોલોનીમાં ભીષણ આગ, જુઓ આ વીડિયો                                                                                                                                                             

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેબર કોલોનીમાં આગ લાગી છે.. ફાયરની ટીમે અગાઉ આગ પર કાબુ મેળવ્યો હતો.. શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાની શક્યતાઓ છે.. આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.. રાજ્યમાં દિવસને દિવસે હવે આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે...                                 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola