Ahmedabad:ધોલેરાથી દ્વારકા ચાલીને જતા સંઘના 60 પદયાત્રીઓને ફૂડ પોઇઝનિંગ
Continues below advertisement
અમદાવાદના ધોલેરાથી ચાલતા દ્વારકા જતા સંઘમાં 60 પદયાત્રીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. .તમામ પદયાત્રીઓને સારવાર માટે ધોળકા કલિકુંડ હૉસ્પિટલમાં ખસેડાયા હતા. 200 પદયાત્રીઓ જઇ રહ્યા હતા. સંઘની બનાવેલી રસોઈ જમતા ફૂડ પોઈઝનિંગ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Continues below advertisement