અમદાવાદઃ પૂર્વ કલેક્ટર સી.પી.પટેલની પુત્રવધુએ કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં શું કર્યો ઉલ્લેખ?
અમદાવાદમાં પૂર્વ કલેક્ટર સી.પી.પટેલની પુત્રવધુએ સેટેલાઈટ વિસ્તારમાં આવેલા બંગલામાં આપઘાત કર્યો છે. તેમણે સુસાઈડ નોટ લખીને બન્ને પુત્રીને મિલકતમાં ભાગ આપવાની વાત કરી છે.