અમદાવાદઃ PM મોદીના સ્વાગત માટે લોકોનો જમાવડો, જુઓ ગાંધી આશ્રમનો નજારો
abp asmita
Updated at:
12 Mar 2022 06:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં પીએમ મોદીના સ્વાગત માટે લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ગાંધી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં લોકો જાતે આવ્યા છે.ઓફિશયલ રોડ શો ન હોવા છતા અહીંયા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.