Ahmedabad: રથયાત્રાના રૂટ પર પડ્યો મહાકાય ભુવો, AMC ગાઢ નિંદ્રામાં; જુઓ વીડિયો
ચોમાસા પહેલા હવે અમદાવાદમાં ભુવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે. અહીંયા રથયાત્રાના રૂટ પર મહાકાય ભુવો પડ્યો છે. રથયાત્રાના ગણતરીના દિવસો બાકી હોવા છતા કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી.