Ahmedabad:'મે ખુશ હુ, સુકુન સે જાના ચાહતી હુ',સાબરમતીમાં કૂદીને યુવતીએ કરી આત્મહત્યા

Continues below advertisement

આઈશા આરીફા નામની યુવતીએ સાબરમતીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આત્મહત્યા કરતા પહેલા આઈશાએ મોબાઈલમાં વિડિયો બનાવ્યો હતો. વિડિયો બનાવી આઈશાએ પોતાની મરજીથી આ પગલુ ભરે છે તેમ કહ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram