Ahmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયો
Continues below advertisement
આજે અમદાવાદ શહેરમાં સીઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ 44.5 ડિગ્રી તાપમાન અમદાવાદ શહેરમાં નોંધાયું ત્યારે આ ગરમીમાં લોકો ઠંડકનો રાહત માટે બરફ ગોળા નો સહારો લઈ રહ્યા છે જોકે લોકો પોતાના પરિવાર સાથે ડિનર બાદ આ ઠંડા ઠંડા કુલ કુલ બરફ ગોળાનો આનંદ લેતા હોય છે.. અમદાવાદમાં ગરમીનો પારો ધીરે ધીરે વધી ગયો છે હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં આભ માંથી જાણે અગનજાળાઓ વરસતી હોય તેવો વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે ગરમીથી બચવા માટે લોકો લસ્સી તેમ જ ઠંડા પીણા નો સહારો લઈ રહ્યા છે.. જોકે આ કાળજાળ ગરમીમાં હિટ સ્ટ્રોક ના થાય તેના માટે લોકો ગરમીથી બચવા માટે લસ્સી પી રહ્યા છે.... આવો જાણીએ ગરમીથી બચવા શું કરી રહ્યા છે અમદાવાદના લોકો...
Continues below advertisement