Ahmedabad: પૈસાની લાલચમાં પતિનું ડેથ સર્ટિફીકેટ બનાવી વીમા પોલીસીના પૈસા લઈ આચરી છેતરપિંડી
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં પૈસાની લાલચમાં એક સ્ત્રીએ તેના જીવીત પતિનું ડેથ સર્ટિફીકેટ(death certificate) બનાવીને વીમા પોલીસીના રૂપિયા આઠ લાખ રૂપિયા લઈને છેતરપિંડી આચરી છે. પતિને પહેલા મધ્યપ્રદેશ મોકલી ડોક્ટર પાસે ડેથ સર્ટિફીકેટ કઢાવ્યું હતું. પતિ બેકાર હોવાથી પત્નીએ આ કારસ્તાન કર્યું છે.
Continues below advertisement
Tags :
Ahmedabad Husband ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Death Certificate Lure Of Money Insurance Fraud