અમદાવાદઃ બાગ-બગીચાની સફાઈના એબીપીના અહેવાલની અસર,અમૂલ પર લેવાયા એક્શન
શહેરમાં બાગ બગીચાની સફાઈની કામગીરી જેને સોંપવામાં આવી હતી તેની કામગીરી અંગે એબીપી અસ્મિતાએ અહેવાલ રજુ કર્યો હતો. જેની અસર વર્તાઈ છે. જેના બાદ હવે અમૂલ પાસેથી ગાર્ડનનો કોન્ટ્રાક્ટ પરત લેવાયો છે.