અમદાવાદઃ સંભવિત ત્રીજી લહેર અંગે AMC એક્શનમાં, શું કરી તૈયારીઓ?

Continues below advertisement

સંભવિત ત્રીજી લહેર અંગે અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં જોવા મળી રહી છે. નરોત્તમ ઝવેરી હોલને કોવિડ હોસ્પિટલ તરીકે ડેવલોપ કરવામાં આવશે. ફાયર સિસ્ટમ લગાવવા પાછળ 7.86 લાખનો તંત્ર ખર્ચ કરશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram