Ahmedabad: આ વિસ્તારમાં એબીપી અસ્મિતાના રિયાલીટી ચેકમાં પ્રિ મોન્સુન કામગીરીના નામે પોલંપોલ આવી સામે

અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં પ્રિ મોન્સુન કામગીરીના નામે પોલમ પોલ ચાલી રહી છે. એબીપી અસ્મિતાના રિયાલીટી ચેકમાં આ વિસ્તારમાં કોર્પોરેશને ટ્રીમીંગની કોઈ કામગીરી કરી નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola