અમદાવાદઃ શહેરના 6 ડિલર્સને ત્યાં ITએ મેઘા સર્ચ ઓપરેશન ચલાવ્યું, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)માં આઈટીનું મેઘા ઓપરેશન(Megha operation) ચલાવવામાં આવી રહ્યું છે. શહેરના છ લેન્ડ ડિલર્સને ત્યાં આઈટીએ ઓપરેશન હાથ ધર્યું છે. દિપક ઠક્કર, યોગેશ પૂજારાને ત્યાં આઈટીએ દરોડા પાડ્યા છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram